GPSC ની બદલાયેલી, આધુનિક અને વિશ્લેષણાત્મક (analytical) પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે નવા જ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.
સનદી સેવાઓના નિષ્ણાત અને SPIPA ફેકલ્ટીના બહોળા અનુભવ દ્વારા ખાસ ડિઝાઇન કરેલું પેપર સેટ, જે માત્ર પ્રશ્નોનો સંગ્રહ નથી પણ વિશ્લેષણનો નીચોડ છે.
માત્ર સાચો જવાબ નહીં, પણ દરેક પ્રશ્નની ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવી છે, જેથી એક પ્રશ્નમાંથી બીજા 3-4 કન્સેપ્ટ ક્લિયર થઈ શકે.
એક્સક્લુઝિવ માર્ગદર્શન જે તમારી તૈયારીને આપે છે એક નવો આયામ.
આ ટેસ્ટ સીરીઝ માત્ર પ્રશ્નોનો સંગ્રહ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો નીચોડ છે.
વિદ્યાર્થીઓને ભટકાવ્યા વિના સીધી અને સાચી દિશામાં મહેનત કરાવવાના ઉદ્દેશ્યથી “Shubh Academy” ના પ્લેટફોર્મ પરથી અપાતું આ એક બ્રાન્ડ-લેવલ માર્ગદર્શન છે જે તમને સ્પર્ધામાં આગળ રાખશે.
GPSC ની નવી અને બદલાયેલી, આધુનિક તેમજ વિશ્લેષણાત્મક (analytical) પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલા 2400 અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે તમારી તૈયારીને આપો આખરી ઓપ. આ માત્ર કોઈ સામાન્ય પ્રશ્નપત્ર નથી; સનદી સેવાઓના નિષ્ણાત અને SPIPA ફેકલ્ટીના બહોળા અનુભવ દ્વારા ખાસ ડિઝાઇન કરેલું પેપર સેટ છે.
તમારી તૈયારીને સતત ચકાસવા માટે 14 વિષયવાર ટેસ્ટ અને 5 ફુલ લેન્થ મોક ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન.
GPSC ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ઉચ્ચ કક્ષાના 2400 પ્રશ્નોનો વિગતવાર અને ઊંડાણપૂર્વક અભ્યાસ.
તમારી GPSC પ્રિલિમ્સ 2026 ની તૈયારીને તબક્કાવાર અને મજબૂત બનાવવા માટેનું સચોટ આયોજન.
“Shubh Acedemy” ના પ્લેટફોર્મ પરથી અપાતું આ એક બ્રાન્ડ-લેવલ માર્ગદર્શન છે જે તમને સ્પર્ધામાં આગળ રાખશે. અમારો ધ્યેય વિદ્યાર્થીઓને ભટકાવ્યા વિના સીધી અને સાચી દિશામાં મહેનત કરાવવાનો છે. આ ટેસ્ટ સીરીઝ માત્ર પ્રશ્નોનો સંગ્રહ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો નીચોડ છે
GPSC ની આધુનિક અને વિશ્લેષણાત્મક પદ્ધતિ મુજબના પ્રશ્નો
૨૪૦૦ પ્રશ્નો અને દરેકનું ઊંડાણપૂર્વક Detailed Solution
હું અગાઉ સરની 'શક્તિ' બેચનો વિદ્યાર્થી રહ્યો છું. સર દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેસ્ટ સીરીઝનું સ્તર બિલકુલ GPSC ની નવી અને અઘરી પેટર્ન મુજબનું જ હોય છે. ખાસ કરીને જે Detailed Solutions આપવામાં આવે છે, તેનાથી એક જ પ્રશ્નમાંથી 3-4 નવા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. દિવ્યાસ્ત્ર ટેસ્ટ સીરીઝ પ્રિલિમ્સ માટે ગેમ-ચેન્જર સાબિત થશે

SPIPA ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવાનો અનુભવ ખૂબ જ અલગ રહ્યો છે. 'પથદર્શક' મેન્ટરશિપ અને અગાઉની ટેસ્ટ સીરીઝના પ્રશ્નોનું લેવલ એવું હતું કે ફાઇનલ એક્ઝામમાં પેપર જોઈને કોઈ જ ગભરામણ ન થઈ. જેમને સીધી અને સાચી દિશામાં મહેનત કરવી છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

પહેલા મારું ટાઈમ મેનેજમેન્ટ ખૂબ નબળું હતું, પરંતુ અગાઉની ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપ્યા પછી મેં તેમાં ઘણો સુધારો જોયો. વિષયવાર ટેસ્ટથી મારા નબળા વિષયો પકડાઈ ગયા અને તેના પર ફોકસ કરી શકાયું. જો તમે 2026 ની પ્રિલિમ્સ ટાર્ગેટ કરતા હોવ, તો આ સીરીઝ ચોક્કસ લેવી જોઈએ

આ ટેસ્ટ સીરીઝની સૌથી સારી બાબત એ છે કે તે માત્ર તમારો સ્કોર નથી બતાવતી, પણ તમે ક્યાં ભૂલ કરી છે તેનું સચોટ માર્ગદર્શન આપે છે. 2400 પ્રશ્નોની પ્રેક્ટિસ એટલે પરીક્ષા પહેલાની સંપૂર્ણ અને મજબૂત તૈયારી.
Meet the Experts behind Divyastra
B.E. Electrical
SPIPA Faculty
SPIPA Faculty
B.E. Mechanical Engineer
GPSC 2026 પ્રિલિમ્સ માટે "SHUBH ACADEMY" ના પ્લેટફોર્મ પરથી અપાતું સચોટ અને અત્યાધુનિક માર્ગદર્શન.
SHUBH ACADEMY Helpline:
Registration Fees:
(All 19 Tests Included)
Secure your spot for the 2026 GPSC Prelims today.
– પ્રતિક.